Pramāṇa · Search · About · API

Suyagada 70

Sūyagaḍa: ṭīkānusārī vivecana 70

Language
Gujarati

70

ભૂમિકા :– ઉદ્દેશો-૧ કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે – ઉદ્દેશા-૧-માં સ્વસમય, પરસમય પ્રરૂપણા કરી, આ અધ્યયનમાં પણ તે જ કહે છે. અથવા પૂર્વ ઉદ્દેશામાં ભૂતવાદાદિ મતને જણાવી તેનું નિરાકરણ કર્યું, અહીં પણ તેવા જ બાકી રહેલા નિયતિવાદ આદિ મિથ્યાદૃષ્ટિ મતોને જણાવી તેનું ખંડન કરે છે અથવા પૂર્વ ઉદ્દેશમાં કહેલ બંધન નિયતિવાદીના અભિપ્રાય પ્રમાણે થતું નથી તે કહે છે – એ રીતે અનેક સંબંધે આવેલા ઉદ્દેશામાં - X - X - સૂત્ર કહે છે–

Linked texts (2)