Pramāṇa · Search · About · API

Suyagada 71

Sūyagaḍa: ṭīkānusārī vivecana 71

Language
Gujarati

71

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૮ :– [૧/૧/૨/૨૮]
કોઈ કહે છે – જીવ પૃથક્‌ પૃથક્‌ ઉત્પન્ન થાય છે, સુખ-દુઃખનો અનુભવ કરે છે અને પોતાના સ્થાનથી લુપ્ત થાય છે – મરે છે.

Linked texts (2)