Suyagada 702
Sūyagaḍa: ṭīkānusārī vivecana 702
- Language
- Gujarati
702
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૭૯ :– [૨/૩/–/૬૭૯] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
હવે તીર્થંકરશ્રી વનસ્પતિના બીજા ભેદ પણ કહે છે - કેટલાંક જીવો વૃક્ષયોનિક, વૃક્ષસ્થિત, વૃક્ષમાં વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિગત જીવો કર્મને વશ, કર્મોના કારણે તેમાં ઉત્પન્ન થઈને વૃક્ષયોનિક વૃક્ષોમાં ‘અધ્યારૂહ’ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે.
તે જીવો પૃથ્વી આદિના શરીરનો આહાર કરી યાવત્ પોતાનારૂપે પરિણમાવે છે. તે વૃક્ષયોનિક અધ્યારૂહના બીજા પણ શરીરો વિવિધ વર્ણવાળા યાવત્ કહેલા છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati