Pramāṇa · Search · About · API

Suyagada 704

Sūyagaḍa: ṭīkānusārī vivecana 704

Language
Gujarati

704

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૮૧ :– [૨/૩/–/૬૮૧] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
હવે તીર્થંકરશ્રી કહે છે - અહીં કેટલાક જીવો અધ્યારૂહ વૃક્ષયોનિક અધ્યારોહમાં સ્થિત યાવત્‌ કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થઈને અધ્યારૂહ વૃક્ષયોનિકમાં અધ્યારૂહપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે અધ્યારૂહ યોનિકના અધ્યારૂહના રસનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી, અપ્‌ આદિ શરીરનો આહાર કરીને યાવત્‌ સ્વરૂપે પરિણમાવે છે. બીજા પણ તે અધ્યારૂહયોનિક અધ્યારૂહના વિવિધ વર્ણવાળા શરીર યાવત્‌ કહ્યા છે.

Linked texts (2)