Pramāṇa · Search · About · API

Suyagada 75

Sūyagaḍa: ṭīkānusārī vivecana 75

Language
Gujarati

75

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૧, ૩૨ :– [૧/૧/૨/૩૧, ૩૨]
આ પ્રમાણે કહેનારા નિયતિવાદી અજ્ઞાની હોવા છતાં, પોતાને પંડિત માને છે, સુખ-દુઃખ નિયત અને અનિયત બંને પ્રકારે છે, તે આ બુદ્ધિહીન અજ્ઞાની જાણતા નથી.
આ પ્રમાણે કેટલાંક પાર્શ્વસ્થ-નિયતિવાદી નિયતિને જ કર્તા બતાવવાની ધૃષ્ટતા કરે છે. તેઓ પારલૌકીક ક્રિયામાં પ્રવૃત્ત થવા છતાં પણ સ્વયંને દુઃખમુક્ત કરી શકતા નથી.

Linked texts (2)