Suyagada 752
Sūyagaḍa: ṭīkānusārī vivecana 752
- Language
- Gujarati
752
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૧૬, ૭૧૭ :– [૨/૫/–/૭૧૬, ૭૧૭]
લોક નથી કે અલોક નથી, એવી સંજ્ઞા ન કરવી, પણ લોક છે અને અલોક છે - એવી સંજ્ઞા રાખવી જોઈએ...
જીવ કે અજીવ નથી એવી સંજ્ઞા ન રાખવી, પણ જીવ અને અજીવ છે, એવી સંજ્ઞા રાખવી જોઈએ.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit