Pramāṇa · Search · About · API

Suyagada 770

Sūyagaḍa: ṭīkānusārī vivecana 770

Language
Gujarati

770

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૩૬, ૭૩૭ :– [૨/૫/–/૭૩૬, ૭૩૭]
‘અમુક પાસેથી દાન મળે છે કે નથી મળતું’ એવું વચન મેધાવી સાધુ ન બોલે. પણ શાંતિ માર્ગની વૃદ્ધિ થાય તેવું વચન કહે...
અહીં કહેલા જિનોપદિષ્ટ સ્થાનો વડે પોતાને સંયમમાં સ્થાપિત કરી સાધુ મોક્ષપર્યન્ત સંયમાનુષ્ઠાનમાં રહે. - તેમ હું કહું છું.

Linked texts (1)