Pramāṇa · Search · About · API

Suyagada 775

Sūyagaḍa: ṭīkānusārī vivecana 775

Language
Gujarati

775

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૩૮ થી ૭૪૦ :– પૂર્વાર્દ્ધ [૨/૬/–/૭૩૮ થી ૭૪૦ (પૂર્વાર્દ્ધ)]
[ગોશાલકે કહ્યું-] હે આર્દ્રક! આ સાંભળ, શ્રમણ મહાવીર પહેલા એકાંતચારી શ્રમણ હતા. હવે તે અનેક ભિક્ષુઓને સાથે લઈ, જુદી જુદી રીતે વિસ્તારથી ઉપદેશ આપે છે...
તે અસ્થિર મહાવીરે તેને આજીવિકા બનાવી છે, સભામાં જઈને અનેક ભિક્ષુ મધ્યે, ઘણાં લોકોને ઉપદેશ દે છે, તેનો વ્યવહાર પૂર્વના વ્યવહાર સાથે મેળ નથી ખાતો...
આ રીતે તેમનું એકાંત વિચરણ કાં તો યોગ્ય હતું અથવા વર્તમાન વ્યવહાર યોગ્ય છે પણ બંને પરસ્પર વિરૂદ્ધ આચરણ સારા ન હોઈ શકે.

Linked texts (1)