Suyagada 79
Sūyagaḍa: ṭīkānusārī vivecana 79
- Language
- Gujarati
79
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૭ થી ૪૦ :– [૧/૧/૨/૩૭ થી ૪૦]
આ પ્રમાણે કોઈ મિથ્યાદૃષ્ટિ, અનાર્ય શ્રમણ અશંકનીયમાં શંકા કરે છે અને શંકનીયમાં શંકા કરતા નથી...તે મૂઢ, વિવેકવિકલ, અજ્ઞાની ધર્મપ્રજ્ઞાપનામાં શંકા કરે છે, પણ આરંભ કાર્યોમાં શંકા કરતા નથી ...સમસ્ત લોભ, માન, માયા, ક્રોધનો નાશ કરીને જીવકર્મ રહિત થાય છે, પણ મૃગ સમાન અજ્ઞાની આ અર્થનો સ્વીકાર કરતા નથી...
જે મિથ્યાદૃષ્ટિ અનાર્યો આ અર્થને નથી જાણતા તેઓ પાશ-બદ્ધ મૃગની માફક અનંતવાર નષ્ટ થશે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati