Suyagada 796
Sūyagaḍa: ṭīkānusārī vivecana 796
- Language
- Gujarati
796
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૮૬, ૭૮૭ :– [૨/૬/–/૭૮૬, ૭૮૭]
આ લોકને કેવલજ્ઞાન દ્વારા ન જાણીને જે અનભિજ્ઞ પુરૂષ ધર્મનું કથન કરે છે. તે આ અનાદિ-અપાર ઘોર સંસારમાં સ્વયં નાશ પામે છે અને બીજાનો પણ નાશ કરે છે...
પણ જે સમાધિયુક્ત છે, કેવળજ્ઞાન દ્વારા પૂર્ણ લોકને જાણે છે. તે સમસ્ત ધર્મન કહે છે, પોતે તરે છે અને બીજાને પણ તારે છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit