Suyagada 798
Sūyagaḍa: ṭīkānusārī vivecana 798
- Language
- Gujarati
798
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૮૮, ૭૮૯ :– [૨/૬/–/૭૮૮, ૭૮૯]
હે આયુષ્યમાન્! જે નિંદિત સ્થાનોનું સેવન કરે છે અને જે આ લોકમાં ચારિત્રયુક્ત છે, તેને જે સ્વમતિથી સમાન ગણે છે, તે વિપરીત પ્રરૂપણા કરે છે...
[હસ્તિતાપસો કહે છે-] અમે બધાં જીવોની દયા માટે વર્ષમાં એક વખત મોટા હાથીને બાણ વડે મારીને વર્ષભર અમારી આજીવિકા ચલાવીએ છીએ.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit