Suyagada 85
Sūyagaḍa: ṭīkānusārī vivecana 85
- Language
- Gujarati
85
‘સૂત્રકૃત’ સૂત્ર-૪૪ થી ૪૬ :– [૧/૧/૨/૪૪ થી ૪૬]
અજ્ઞાનિકોની મીમાંસા અજ્ઞાનમાં નિશ્ચય કરાવી શકતી નથી. તે પોતાને શિક્ષા દેવા સમર્થ નથી, તો બીજાને શિક્ષા કઈ રીતે આપી શકે?
વનમાં કોઈ દિશામૂઢ મનુષ્ય, દિશામૂઢ નેતાને અનુસરે તો તે બંને રસ્તો નહીં જાણવાથી અસહ્ય શોકને પામે છે...
જેમ અંધ બીજા અંધને માર્ગે દોરે તો માર્ગથી દૂર કે ઉત્પથમાં લઈ જશે અથવા અન્યત્ર જશે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati