Pramāṇa · Search · About · API

Suyagada 87

Sūyagaḍa: ṭīkānusārī vivecana 87

Language
Gujarati

87

‘સૂત્રકૃત’ સૂત્ર-૪૭, ૪૮ :– [૧/૧/૨/૪૭, ૪૮]
આ પ્રમાણે કોઈ મોક્ષાર્થી કહે છે – અમે ધર્મારાધક છીએ, પણ તેઓ અધર્મનું જ આચરણ કરે છે. તેઓ સરળ માર્ગે ચાલતા નથી...
કોઈ કોઈ વિતર્કોને લીધે જ્ઞાનવાદીની સેવના કરતા નથી, તેઓ પોતાના વિતર્કોને લઈને ‘‘અજ્ઞાનવાદ જ સરળ માર્ગ છે’’ તેવું માને છે.

Linked texts (2)