Suyagada 97
Sūyagaḍa: ṭīkānusārī vivecana 97
- Language
- Gujarati
97
‘સૂત્રકૃત’ સૂત્ર-૫૩, ૫૪ :– [૧/૧/૨/૫૩, ૫૪]
કર્મબંધના ત્રણ કારણો છે, જેના વડે પાપકર્મનો ઉપચય થાય.
(૧) સ્વયંકૃત પ્રયત્ન-આક્રમણ, (૨) પ્રેષ્ય-કરાવવું, (૩) મનથી અનુજ્ઞા.
આ ત્રણ આદાન છે, જેના વડે પાપકર્મ કરાય છે. પણ જ્યાં ભાવની વિશુદ્ધિ છે ત્યાં [કર્મબંધ ન થાય], મોક્ષપ્રાપ્તિ થાય.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati