Pramāṇa · Search · About · API

Viyahapannatti 1022

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1022

Language
Gujarati

1022

વિવેચન :–૬૮૧
જે કોષ્ઠમાં વાસસમુહ પકાવાય તે, કોષ્ઠનો પુડો તે કોષ્ઠપુટ. યાવત્‌ શબ્દથી આમ જાણવું – પત્રપુટ, ચોયપુટ, તગરપુટ. તેમાં પત્ર એટલે તમાલપત્ર, ચોય-ત્વચા, તગર-ગંધ દ્રવ્ય વિશેષ. અણુવાયંસિ - અનુકૂળ વહેતો.-X-ઉબ્ભિજ્જમાણ- પ્રબળતાથી ઉર્ધ્વ. યાવત્‌ શબ્દથી અહીં નિબ્ભિજ્જમાણ, ઉક્કિરિજ્જમાણ, વિકિરિજ્જ-માણ ઈત્યાદિ લેવું. કોષ્ઠ - વાસસમુદાય, દૂરથી આવે છે, આવીને ઘ્રાણગ્રાહ્ય થાય છે. સુંઘાય તે ઘ્રાણ, ગંધ-ગંધોપલંભ ક્રિયા. તેથી સાથે જતાં પુદ્ગલો.

Linked texts (1)