Pramāṇa · Search · About · API

Viyahapannatti 1021

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1021

Language
Gujarati

1021

‘ભગવતી’ સૂત્ર-૬૮૧ :– [૧૬/૬/૬૮૧]
ભગવન્‌! કોઈ કોષ્ઠપુટ યાવત્‌ કેતકીપુટ ખોલી, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય, અનુકૂળ હવા વહેતી હોય, તો તેની ગંધ ફેલાય અથવા કોષ્ઠ યાવત્‌ કેતકી વાયુમાં રહે? ગૌતમ! કોષ્ઠ યાવત્‌ કેતકી ન વહે પણ ઘ્રાણ સહગામી પુદ્ગલો વહે છે. ભગવન્‌! તેમ જ છે.

Linked texts (1)