Viyahapannatti 1024
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1024
- Language
- Gujarati
1024
‘ભગવતી’ સૂત્ર-૬૮૨ :– [૧૬/૭/૬૮૨]
ભગવન્! ઉપયોગ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે છે. એ પ્રમાણે પન્નવણાના ઉપયોગ પદ મુજબ સંપૂર્ણ કહેવું. ‘પશ્યતા’ પદ પણ સંપૂર્ણ કહેવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit