Viyahapannatti 1029
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1029
- Language
- Gujarati
1029
‘ભગવતી’ સૂત્ર-૬૮૫ :– [૧૬/૮/૬૮૫]
ભગવન્! વર્ષા વરસે છે કે નથી વરસતી એ જાણવા કોઈ પુરુષ હાથ, પગ, બાહુ કે ઉરુને સંકોચે કે ફેલાવે તો તેને કેટલી ક્રિયા લાગે? ગૌતમ! - X - તે પુરુષને કાયિકી યાવત્ પાંચે ક્રિયા સ્પર્શે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit