Pramāṇa · Search · About · API

Viyahapannatti 1031

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1031

Language
Gujarati

1031

‘ભગવતી’ સૂત્ર-૬૮૬ :– [૧૬/૮/૬૮૬]
ભગવન્‌! મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવ લોકાંતે રહીને અલોકમાં હાથ યાવત્‌ ઉરુને સંકોચવા કે પ્રસારવાને સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. - - ભગવન્‌! એમ કેમ કહો છો - X - યાવત્‌ સમર્થ નથી? જીવોને આહારોપચિત-શરીરોપચિત-કલેવરોપચિત પુદ્ગલો હોય છે. પુદ્ગલોને આશ્રીને જીવો કે અજીવોની ગતિપર્યાય કહેલ છે. અલોકે જીવ નથી કે પુદ્ગલ નથી, તેથી એમ કહ્યું. ભગવન્‌! તે એમ જ છે (૨).

Linked texts (1)