Viyahapannatti 1050
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1050
- Language
- Gujarati
1050
વિવેચન :–૬૯૭
કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયા - જો ઔદારિક શરીર પરપરિતાપ આદિ અભાવે નિર્વર્તે, તો ત્રણ ક્રિયા, જો પરપરિતાપ કરતા નિર્વર્તે તો ચાર ક્રિયા, જો બીજાને અતિપાત કરતા નિર્વર્તે તો પાંચ ક્રિયા લાગે. - - પૃથક્ત્વ દંડકમાં ‘કદાચિત્’ શબ્દપ્રયોગ નથી. ૨૬-દંડક આ રીતે - પાંચ શરીર, પાંચ ઈન્દ્રિય, ત્રણ યોગ મળીને-૧૩. તેને એકવચન, બહુવચનથી ગુણતાં-૨૬. અનંતરક્રિયા કહી. તે જીવધર્મા છે, તેથી જીવધર્માધિકારથી જીવધર્મરૂપ ભાવો કહે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit