Viyahapannatti 1051
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1051
- Language
- Gujarati
1051
‘ભગવતી’ સૂત્ર-૬૯૮ :– [૧૭/૧/૬૯૮]
ભગવન્! ભાવો કેટલા ભેદે છે? ગૌતમ! છ ભેદે. તે આ – ઔદયિક, ઔપશમિક યાવત્ સંનિપાતિક. - - તે ઔદયિક શું છે? ઔદયિક ભાવ બે ભેદે - ઔદયિક અને ઔદયિકનિષ્પન્ન. એ પ્રમાણે આ અભિલાષથી જેમ અનુયોગ દ્વારમાં છ-નામ કહ્યા, તે સંપૂર્ણ કહેવા. યાવત્ તે સંનિપાતિક ભાવ છે - ભગવન્! તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit