Viyahapannatti 1055
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1055
- Language
- Gujarati
1055
વિવેચન :–૬૯૯
ધમ્મ - સંયત, ધર્માદિમાં કોઈ બેસવાને સમર્થ છે? આ અર્થ સમર્થ નથી, કેમકે ધર્માદિ અમૂર્ત્ત છે. આસનાદિ કરણ શક્ય છે. હવે ધર્મસ્થિતપણાદિ દંડકમાં નિરૂપવા કહે છે. સંયતાદિ પૂર્વે કહેલ છે. તે પંડિતાદિ કહેવાય છે. આ અર્થમાં અન્યતીર્થિક મતને બતાવવા કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit