Viyahapannatti 1057
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1057
- Language
- Gujarati
1057
વિવેચન :–૭૦૦
‘શ્રમણ તે પંડિત, શ્રાવક તે બાલપંડિત’ આ બંને જિનમતને સ્વીકાર્યનો અનુવાદ છે. બીજો પક્ષ દૂષિત થાય છે, તે પ્રરૂપેલ છે - જે મનુષ્યે એક પણ જીવને અપરાધાદિમાં કે પૃથ્વીકાયાદિમાં વધ છોડ્યો નથી, પ્રત્યાખ્યાન કરેલ નથી. તે એકાંતબાલ કહેવો. આવા શ્રાવકો એકાંતબાલ જ છે, બાલ પંડિત નથી. એકાંતબાલને સર્વ પ્રાણીના દંડનો ત્યાગ છે. એવો બીજાનો મત છે. સ્વમત એવો છે - એક પ્રાણીનો પણ જેણે દંડ પરિહાર કરેલ છે, તે એકાંતે બાલ નથી. પણ બાલપંડિત છે. કેમકે વિરતિનો અંશે પણ સદ્ભાવ છે, મિશ્રત્વ છે. - - આ જ બાલત્વાદિ જીવાદિમાં નિરૂપે છે.
પૂર્વોક્ત સંયતાદિ, આ પંડિતાદિ જો કે શબ્દથી જ ભેદ છે, અર્થથી નહીં, તો પણ સંયતત્વાદિ વ્યપદેશ ક્રિયા અપેક્ષાએ છે. - X - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit