Viyahapannatti 1074
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1074
- Language
- Gujarati
1074
‘ભગવતી’ સૂત્ર-૭૧૧ :– [૧૭/૮/૭૧૧]
ભગવન્! અપ્કાયિક આ રત્નપ્રભામાં મરણ સમુદ્ઘાત કરીને સૌધર્મકલ્પે ઉત્પન્ન થવા યોગ્ય હોય૦ આદિ, જેમ પૃથ્વીકાયિકમાં કહ્યું, તેમ અપ્કાયમાં પણ સર્વે કલ્પોમાં યાવત્ ઈષત્ પ્રાગ્ભારામાં તે પ્રમાણે જ ઉપપાત કહેવો. - - એ પ્રમાણે જેમ રત્નપ્રભા અપ્કાયિક નો ઉપપાત કહ્યો તેમ યાવત્ અધઃસપ્તમી પૃથ્વીમાં અપ્કાયનો ઉત્પાદ, ઈષત્ પ્રાગ્ભારા સુધી કહેવો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit