Viyahapannatti 1075
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1075
- Language
- Gujarati
1075
‘ભગવતી’ સૂત્ર-૭૧૨ :– [૧૭/૯/૭૧૨]
ભગવન્! જે અપ્કાયિક સૌધર્મકલ્પમાં મરણ સમુદ્ઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઘનોદધિ વલયોમાં અપ્કાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય૦ બાકી પૂર્વવત્. એ રીતે યાવત્ અધઃસપ્તમીમાં, સૌધર્મ-અપ્કાયિક મુજબ કહેવું. એ પ્રમાણે ઈષત્ પ્રાગ્ભારા અપ્કાયિક યાવત્ અધઃસપ્તમીમાં ઉપપાત કહેવો. ભગવન્! તે એમ જ છે
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit