Pramāṇa · Search · About · API

Viyahapannatti 1076

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1076

Language
Gujarati

1076

‘ભગવતી’ સૂત્ર-૭૧૩, ૭૧૪ :– [૧૭/૧૦-૧૧/૭૧૩, ૭૧૪]
[૭૧૩] ભગવન્‌! વાયુકાયિક, આ રત્નપ્રભામાં યાવત્‌ સૌધર્મકલ્પે વાયુકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે પૃથ્વીકાયિક માફક કહેવા. વિશેષ એ કે - વાયુકાયિકને ચાર સમુદ્ઘાતો છે - વેદના યાવત્‌ વૈક્રિય૦ મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત દેશથી કરે૦ બાકી પૂર્વવત્‌. યાવત્‌ અધઃસપ્તમીમાં સમુદ્ઘાત કરીને૦ ઈષત્‌ પ્રાગ્ભારા સુધી ઉત્પાદ કહેવો.
[૭૧૪] ભગવન્‌! જે વાયુકાયિક સૌધર્મકલ્પે સમવહત થઈને આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાત, તનુવાત, ઘનવાત વલયમાં, તનુવાત વલયમાં વાયુકાયિકપણે ઉપજવા યોગ્ય હોય૦ બાકી પૂર્વવત્‌. એ રીતે જેમ સૌધર્મ વાયુકાયિકનો ઉત્પાદ સાતે પૃથ્વીમાં કહ્યો, એ રીતે યાવત્‌ ઈષત્‌ પ્રાગ્ભારા વાયુકાયિકનો અધઃસપ્તમી સુધી યાવત્‌ ઉત્પાદ કહેવો.

Linked texts (1)