Viyahapannatti 1090
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1090
- Language
- Gujarati
1090
વિવેચન :–૭૨૮
જહા મંડિયપુત્તે૦ એમ કહીને આ સૂચવે છે - પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પાતળા ક્રોધ-માન-માયા-લોભ આદિ. અહીં પૃથ્વી, અપ્, વનસ્પતિના અનંતર ભવે મનુષ્યત્વ પ્રાપ્તિથી અંતઃક્રિયા સંભવે છે. તેઉ-વાયુમાં ન સંભવે, કેમકે તે બેમાં અનંતર ભવે માનુષત્વ અપ્રાપ્તિથી પૃથ્વી આદિ ત્રણની જ અંતક્રિયાને આશ્રીને કહેલ છે. તેજો-વાયુ કહ્યા નથી. - - અંતક્રિયા કહી, હવે અંતક્રિયામાં નિર્જરતા પુદ્ગલો કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit