Viyahapannatti 1154
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1154
- Language
- Gujarati
1154
વિવેચન :–૭૬૩
કયરે કાએ - કેટલા જીવનિકાય, સર્વસુહૂમ-સૌથી સૂક્ષ્મ, આ ચક્ષુથી અગ્રાહ્યતા માત્રથી બીજા પદાર્થની અપેક્ષા વિના છે. જેમ સૂક્ષ્મ-વાયુ. સૂક્ષ્મ મન, તેથી કહે છે – બધાં મધ્યે અતિશય સૂક્ષ્મતર, તે સૂક્ષ્મતરક.
સૂક્ષ્મ વિપરીત બાદર, તેથી સૂક્ષ્મત્વના નિરૂપણ પછી પૃથ્વી આદિના બાદરત્વનું નિરૂપણ કરે છે. પૂર્વોક્ત અર્થ બીજા પ્રકારે કહે છે –
અનંતા સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના જેટલા શરીરો છે, તે એક સૂક્ષ્મ વાયુનું શરીર છે. અહીં યાવત્ ગ્રહણથી અસંખ્યાત શરીરો લેવા, અનંત વનસ્પતિના એકથી અસંખ્યાત શરીરત્વથી તેના અનંત શરીરનો અભાવથી પૂર્વે સૂક્ષ્મ વનસ્પતિ અવગાહના અપેક્ષાએ સૂક્ષ્મ વાયુ અવગાહનાનું અસંખ્યાત ગુણત્વ કહ્યું. વાયુ જ જેનું શરીર છે તે, સૂક્ષ્મપણાથી, સૂક્ષ્મ વાયુશરીર, તેનું અસંખ્યાતપણું - X - જેટલા શરીર પ્રત્યેક શરીરપણાથી છે, તેમનું અસંખ્યાતપણું. બીજી રીતે અવગાહના –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit