Pramāṇa · Search · About · API

Viyahapannatti 1163

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1163

Language
Gujarati

1163

‘ભગવતી’ સૂત્ર-૭૬૭ :– [૧૯/૫/૭૬૭]
ભગવન્‌! વેદના કેટલા પ્રકારે છે? ગૌતમ! બે પ્રકારે-નિદા અને અનિદા.
ભગવન્‌! નૈરયિકો નિદા વેદના વેદે છે કે અનિદા વેદના? પન્નવણા મુજબ કહેવું યાવત્‌ વૈમાનિક. ભગવન્‌! તે એમ જ છે.

Linked texts (1)