Pramāṇa · Search · About · API

Viyahapannatti 1188

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1188

Language
Gujarati

1188

વિવેચન :–૭૮૧
અભિલાવો - આ અર્થ છે. બીજા શતકનો અસ્તિકાય ઉદ્દેશો, અહીં ત્યાં સુધી નિર્વિશેષ કહેવો, જ્યાં સુધી ધર્માસ્તિકાય૦ આદિ સૂત્ર છે. માત્ર ‘લોકને સ્પર્શી’ને બદલે ‘લોકને અવગાહીને’ રહેલ છે, તેમ કહેવું. હવે ધર્માસ્તિકાયાદિના એકાર્થિકને કહે છે –

Linked texts (1)