Viyahapannatti 121
Viyāhapannatti: ṭīkānusārī vivecana 121
- Language
- Gujarati
121
વિવેચન :–૮૦
આત્માના એક દેશ વડે ખાવાના પદાર્થનો એક ભાગ ખાય? એમ જાણવું [ઉત્તર] સર્વથી દેશનો આહાર કરે. કેમ કે ઉત્પત્તિ પછી અનંતર સમયમાં સર્વ પ્રદેશો વડે આત્મા આહાર પુદ્ગલ લઈ કેટલાંક ખાય છે, કેટલાંક મૂકે છે - X - X - માટે કહ્યું દેશથી ખાય. ઉત્પત્તિ સમયે સર્વાત્મ પ્રદેશથી આહાર પુદ્ગલો ગ્રહીને - X - સર્વને આહારે છે. - આહાર સાથે ઉત્પાદના બે દંડક પૂર્વે કહ્યા. હવે ઉત્પાદનો પ્રતિપક્ષ હોવાથી - X - ઉદ્વર્તના દંડક આહાર દંડક સાથે કહ્યો છે. અનુત્પન્ન જીવની ઉદ્વર્તના હોતી નથી, માટે હવે પછી આહાર સાથે ઉત્પન્ન જીવ સંબંધે બે દંડક કહ્યા છે. ઉપપન્નનો પ્રતિપક્ષ હોવાથી આહાર સાથે ઉદ્વર્તનાના બે દંડક કહ્યા છે. ઈત્યાદિ - X -
એ પ્રમાણે આઠ દંડકો વડે દેશ અને સર્વથી ઉત્પાદાદિ વિચાર કર્યો. બીજા આઠ દંડકથી અર્ધ અને સર્વ વડે ઉત્પાદાદિ વિશે વિચારણા છે. - X - ઉત્પત્તિ, ઉદ્વર્તના ગતિપૂર્વક થાય માટે ગતિ –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit