Pramāṇa · Search · About · API

Viyahapannatti 124

Viyāhapannatti: ṭīkānusārī vivecana 124

Language
Gujarati

124

‘ભગવતી’ સૂત્ર-૮૨ :– [૧/૭/૮૨]
ભગવન્‌! મહર્દ્ધિક, મહાદ્યુતિક, મહાબલ, મહાયશ, મહાનુભાવ, મરણકાળે ચ્યવતો મહેશ દેવ લજ્જા-દુગુંછા-પરીષહને કારણે થોડો સમય આહાર કરતો નથી, પછી આહાર કરે છે અને લેવાતો આહાર પરિણમે પણ છે, છેવટે તેનું આયુ સર્વથા નષ્ટ થાય છે, તેથી તે દેવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાંનું આયુ અનુભવે. તે તિર્યંચયોનિકનું કે મનુષ્યનું આયુ જાણવું? હે ગૌતમ! તે મહર્દ્ધિક દેવનું યાવત્‌ મનુષ્યનું આયુ પણ જાણવું.

Linked texts (1)