Pramāṇa · Search · About · API

Viyahapannatti 1241

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1241

Language
Gujarati

1241

‘ભગવતી’ સૂત્ર-૮૨૪ :– [૨૨/૨/૧ થી ૧૦/૮૨૪]
ભગવન્‌! લીમડો, આંબો, જાંબુ, કોશંબ, તાલ, અંકોલ્લ, પીલુ, સેલુ, સલ્લકી, મોચકી, માલુક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ, બહેડા, હરિતક, ભલ્લાય, ઉંબરીય, ક્ષીરણી, ધાતકી, પ્રિયાલ, પૂતિક, નિવાગ, સેણ્હક, પાસીય, શીશમ, અતસી, પુન્નાગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી, અશોક આ બધાંના જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય૦ એ પ્રમાણે મૂલાદી દશ ઉદ્દેશકા સંપૂર્ણ ‘તાલવર્ગ’ની માફક કહેવા.
‘ભગવતી’ સૂત્ર શતક-૨૨, વર્ગ-૨, દશે ઉદ્દેશકોનો શ્રુતસ્થવિર દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
શતક-૨૨, વર્ગ-૩, ઉદ્દેશા-૧ થી ૧૦

Linked texts (1)