Pramāṇa · Search · About · API

Viyahapannatti 1242

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1242

Language
Gujarati

1242

‘ભગવતી’ સૂત્ર-૮૨૫ :– [૨૨/૩/૧ થી ૧૦/૮૨૫]
ભગવન્‌! અગસ્તિક, તિંદુક, બોર, કપિટ્ઠ, અંબાડક, માતૃલિંગ, બિલ્વ, આમલક, ફણસ, દાડિમ, અશ્વત્થ, ઉંબર, વડ, ન્યગ્રોધ, નંદિવૃક્ષ, પિપ્પલ, સતર, પ્લક્ષવૃક્ષ, કાકોદુંબરી, કુસ્તુંભરી, દેવદાલિ, તિલક, લકુચ, છત્રૌઘ, શિરીષ, સપ્તવર્ણ, દધિપર્ણ, લોધ્રક, ધવચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ આ બધાંના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે ભગવન્‌!૦ એ પ્રમાણે ‘મૂલ’ આદિ દશ ઉદ્દેશા ‘તાલ વર્ગ’ સમાન બીજ સુધી જાણવા.
‘ભગવતી’ સૂત્ર શતક-૨૨, વર્ગ-૩, દશે ઉદ્દેશકોનો શ્રુતસ્થવિર દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
શતક-૨૨, વર્ગ-૪, ઉદ્દેશા-૧ થી ૧૦

Linked texts (1)