Pramāṇa · Search · About · API

Viyahapannatti 1243

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1243

Language
Gujarati

1243

‘ભગવતી’ સૂત્ર-૮૨૬ :– [૨૨/૪/૧ થી ૧૦/૮૨૬]
ભગવન્‌! વાઈંગણ, અલ્લકી, પોંડકી૦ ઈત્યાદિ જેમ પ્રજ્ઞાપનામાં છે, તેમ ગાથાનુસાર જાણવું યાવત્‌ ગંજપાટલા, વાસી અંકોલ્લ, આમાં જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય છે૦ એ પ્રમાણે અહીં પણ ‘મૂલ’ આદિ દશ ઉદ્દેશા ‘બીજ’ પર્યન્ત [‘તાલવર્ગ’ માફક] વંશવર્ગ માફક કહેવા.
‘ભગવતી’ સૂત્ર શતક-૨૨, વર્ગ-૪, દશે ઉદ્દેશકોનો શ્રુતસ્થવિર દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
શતક-૨૨, વર્ગ-૫, ઉદ્દેશા-૧ થી ૧૦

Linked texts (1)