Viyahapannatti 1244
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1244
- Language
- Gujarati
1244
‘ભગવતી’ સૂત્ર-૮૨૭ :– [૨૨/૫/૧ થી ૧૦/૮૨૭]
ભગવન્! સિરિયક, નવમાલિક, કોરંટક, બંધુજીવક, મણોજ્જ આદિ પ્રજ્ઞાપનામાં પહેલાં પદમાંની ગાથાનુસાર યાવત્ નલિની, કુંદ, મહાજાતિ સુધી કહેવા. આ જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય૦ એ પ્રમાણે અહીં પણ ‘મૂલ’ આદિ દશ ઉદ્દેશા ‘શાલી’ વર્ગ માફક સંપૂર્ણ કહેવા.
‘ભગવતી’ સૂત્રના શતક-૨૨, વર્ગ-૫, ઉદ્દેશક-૧ થી ૧૦-નો
શ્રુતસ્થવિર દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
શતક-૨૨, વર્ગ-૬, ઉદ્દેશા-૧ થી ૧૦
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit