Viyahapannatti 1246
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1246
- Language
- Gujarati
1246
અહીં શતક પછી શતકવત્ બધું વ્યાખ્યાયિત કરવું. જે સૂત્ર સિદ્ધ જ છે. અહીં વૃદ્ધોક્ત ગાથા છે – પત્ર, પ્રવાલ, પુષ્પ, ફળ, બીજનો ઉત્પાદ થાય, પ્રશસ્ત રસ-વર્ણ-ગંધવાળા વૃક્ષોના પત્ર, પ્રવાલ, પુષ્પ, ફળ, બીજમાં થાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit