Pramāṇa · Search · About · API

Viyahapannatti 1245

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1245

Language
Gujarati

1245

‘ભગવતી’ સૂત્ર-૮૨૮ :– [૨૨/૬/૧ થી ૧૦/૮૨૮]
ભગવન્‌! પૂસફલિકા, કાલિંગી, તુંબી, ત્રપુષી, એલા, વાલુંકી એ પ્રમાણે વલ્લીવાચક પદો પન્નવણાની ગાથાનુસાર કહેવા. ‘તાલવર્ગ’ સમાન યાવત્‌ દધિફોલ્લઈ, કાકલી, સોકલી, અર્કબોંદિ આ જે જીવો મૂળરૂપે ઉત્પન્ન થાય૦ આ પ્રમાણે ‘મૂળ’ આદિ દશ ઉદ્દેશા ‘તાલવર્ગ’ સમાન કહેવા. વિશેષ એ કે - ફળ ઉદ્દેશામાં અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્ય ભાગ અને ઉત્કૃષ્ટથી ધનુષ્‌પૃથક્‌ત્વ, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટી વર્ષ પૃથક્‌ત્વ કહેવી. બાકી પૂર્વવત્‌.

Linked texts (1)