Pramāṇa · Search · About · API

Viyahapannatti 1302

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1302

Language
Gujarati

1302

વિવેચન :–૮૬૬
પ્રજ્ઞાપનાના વિશેષ નામે પાંચમાં પદમાં જીવપર્યવો કહ્યા છે, તે રીતે અહીં અજીવદ્રવ્ય સૂત્રો કહેવા. તે આ રીતે – ભગવન્‌! અરૂપી અજીવ દ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ! દશ ભેદ - ધર્માસ્તિકાયાદિ. - - ભગવન્‌! રૂપી અજીવદ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ! દશ ભેદે - સ્કંધ આદિ ભગવન્‌! તે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? ગૌતમ! અનંતા છે. - - ભગવન્‌! એમ કેમ કહો છો? ગૌતમ! અનંતા પરમાણુ, અનંતા દ્વિપ્રદેશી સ્કંધ ઈત્યાદિ છે માટે. દ્રવ્ય અધિકારથી જ આ કહે છે –

Linked texts (1)