Viyahapannatti 132
Viyāhapannatti: ṭīkānusārī vivecana 132
- Language
- Gujarati
132
વિવેચન :–૮૫
એકાંતબાલ એટલે મિથ્યાદૃષ્ટિ કે અવિરત. ‘એકાંત’ શબ્દના ગ્રહણથી મિશ્રદૃષ્ટિનો વિચ્છેદ કર્યો છે. એકાંત બાલત્વ સમાન હોય છતાં વિવિધ આયુ બાંધે. તે મહારંભાદિ કરે, ઉન્માર્ગદેશના દે, પાતળા કષાયો હોય, અકામનિર્જરા કરે તે હેતુ વિશેષથી વિભિન્ન આયુ બાંધે. તેથી બાલત્વ સમાન હોવા છતાં અવિરત સમ્યગ્દૃષ્ટિ મનુષ્ય દેવાયુ જ બાંધે. પ્રતિપક્ષે એકાંત પંડિત સૂત્ર છે, તેમાં –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit