Viyahapannatti 1345
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1345
- Language
- Gujarati
1345
વિવેચન :–૮૯૬, ૮૯૭
નિગોદ - અનંતકાયિક જીવ શરીરો. નિગોદ જીવો - સાધારણ નામ કર્મોદય વર્તી જીવો. ‘જીવાભિગમ’ મુજબ, એ રીતે આમ સૂચવે છે - ભગવન્! સૂક્ષ્મ નિગોદો કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે. તે આ – પર્યાપ્તા, અપર્યાપ્તા. ઈત્યાદિ - - ‘નિગોદ’ કહ્યા. તે જીવ-પુદ્ગલોના પરિણામભેદથી થાય છે. તેથી હવે પરિણામ ભેદોને દર્શાવતા કહે છે –
નમન તે નામ, તેના પરિણામ, ભાવ એ પર્યાય શબ્દો છે. શતક-૧૭-માં આ ભાવને આશ્રીને આ સૂત્ર કહ્યું છે, અહીં તે ‘નામ’ શબ્દને આશ્રીને કહેલ છે, આટલી વિશેષતા છે. [બાકી કોઈ અંતર નથી.]
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit