Pramāṇa · Search · About · API

Viyahapannatti 1354

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1354

Language
Gujarati

1354

વિવેચન :–૯૦૬, ૯૦૭
આભિનિબોધિકાદિ જ્ઞાનના પ્રસ્તાવથી જ્ઞાન વિશેષભૂત શ્રુત વિશેષથી વિચારતા કહે છે – પુલાએ ણં ભંતે! આદિ. અષ્ટ પ્રવચનમાતાના પાલનરૂપત્વથી ચારિત્રને માટે, અષ્ટપ્રવચન માતાનું પરિજ્ઞાન અવશ્ય જોઈએ. કેમકે જ્ઞાનપૂર્વકત્વથી ચારિત્ર છે. - X - બકુશને જઘન્યથી આટલું જ્ઞાન હોય. તેનું વિવરણ અટ્ઠણ્હં પવયણમાઈણં માં સંભવે છે. ઉત્તરાધ્યયનમાં ‘પ્રવચન માતા’ નામે અધ્યયન છે, તેના ગુરુપણા અને વિશિષ્ટતર શ્રુતત્વથી તે જઘન્યથી ન સંભવે, આ શ્રુતપ્રમાણ બાહુલ્યાશ્રય છે. - X -
હવે તીર્થદ્વાર કહે છે–

Linked texts (1)