Pramāṇa · Search · About · API

Viyahapannatti 1360

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1360

Language
Gujarati

1360

વિવેચન :–૯૧૩
જ્ઞાનાદિની અવિરાધના અથવા લબ્ધિથી ન જીવવું, તેને આશ્રીને અવિરાધક. અન્ય કોઈ દેવ-અર્થાત્‌ ભવનપતિ આદિમાં. કેમકે ભવનપતિ આદિમાં વિરાધિત સંયમીનો ઉત્પાદ કહ્યો છે. પૂર્વે જે વૈમાનિકમાં ઉત્પાદ કહ્યો, તે સંયમના અવિરાધકત્વને આશ્રીને છે. - - હવે સંયમદ્વારમાં કહે છે - -

Linked texts (1)