Viyahapannatti 137
Viyāhapannatti: ṭīkānusārī vivecana 137
- Language
- Gujarati
137
‘ભગવતી’ સૂત્ર-૯૨ :– [૧/૮/૯૨]
ભગવન્ ! સરખા, સરખી ત્વચાવાળા, સમાન ઉંમરવાળા, સરખા દ્રવ્ય તથા ઉપકરણવાળા કોઈ બે પુરૂષ, પરસ્પર લડાઈ કરે તેમાં એક પુરૂષ હારે અને એક પુરૂષ જીતે. ભગવન્! આવું કઈ રીતે થાય?
ગૌતમ! જેણે વીર્યરહિત કર્મો બાંધ્યા નથી, સ્પર્શ્યા નથી યાવત્ પ્રાપ્ત કર્યા નથી, તેના કર્મો ઉદીર્ણ નથી, પણ ઉપશાંત છે, તે પુરૂષ જીતે છે અને જે પુરૂષે વીર્યરહિત કર્મો બાંધ્યા છે યાવત્ ઉદીર્ણ છે અને ઉપશાંત નથી, તે પુરૂષ પરાજય પામે છે માટે એમ કહ્યું છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit