Viyahapannatti 138
Viyāhapannatti: ṭīkānusārī vivecana 138
- Language
- Gujarati
138
વિવેચન :–૯૨
કૌશલ્ય અને પ્રમાણાદિથી સરખા, સદૃશ ત્વચા, સદૃશ શરીર, સદૃશ વય, સદૃશ યૌવનાદિ અવસ્થા, માટી આદિના વાસણો, ઉપધિ કાંસાના વાસણાદિ ભોજન ભંડિકા અથવા ગણિમ આદિ દ્રવ્યરૂપ ભાંડમાત્ર, અનેક પ્રકારે વસ્ત્રો-શસ્ત્રાદિ ઉપકરણો. તે બંનેના ભાંડ-માત્ર-ઉપકરણો સરખા છે, આ રીતે બંનેનું સમાન વિભૂતિપણું છે. જેનાથી વીર્ય હણાય છે તે વીર્ય વિનાના. - - વીર્યના પ્રસ્તાવથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit