Viyahapannatti 1390
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1390
- Language
- Gujarati
1390
‘ભગવતી’ સૂત્ર-૯૫૨ :– [૨૫/–/૭/૯૫૨]
ભગવન્! સામાયિક સંયતને એક ભવગ્રહણમાં કેટલા આકર્ષ હોય? ગૌતમ! જઘન્યથી૦ બકુશની માફક. - - છેદોપસ્થાપનીય નો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી વીસ પૃથક્ત્વ. - - પરિહાર વિશુદ્ધિકનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. - - સૂક્ષ્મ સંપરાયનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ચાર. - - યથાખ્યાત વિશે પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી બે.
ભગવન્! સામાયિક સંયતના વિવિધ ભવગ્રહણથી કેટલા આકર્ષ છે? ગૌતમ! બકુશવત્.
છેદોપસ્થાપનીયની પૃચ્છા. ગૌતમ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી ૯૦૦ થી ૧૦૦૦-ની વચ્ચે.
પરિહારવિશુદ્ધિકના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. સૂક્ષ્મસંપરાયના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી નવ.
યથાખ્યાત સંયતના જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit