Pramāṇa · Search · About · API

Viyahapannatti 1402

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1402

Language
Gujarati

1402

‘ભગવતી’ સૂત્ર-૯૭૧ થી ૯૭૪ :– [૨૫/–/૯ થી ૧૨/૯૭૧ થી ૯૭૪]
[૯/૯૭૧] ભગવન્‌! ભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય? ગૌતમ! જેમ કોઈ કૂદક કૂદતો૦ બાકી પૂર્વવત્‌ યાવત્‌ વૈમાનિક. - X -
[૧૦/૯૭૨] ભગવન્‌! અભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય? ગૌતમ! જેમ કૂદક કૂદતો૦ પૂર્વવત્‌. યાવત્‌ વૈમાનિક. તેમજ છે.
[૧૧/૯૭૩] ભગવન્‌! સમ્યગ્‌દૃષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે? ગૌતમ! જેમ કૂદક કૂદતો૦ બાકી પૂર્વવત્‌. એકેન્દ્રિય વર્જીને યાવત્‌ વૈમાનિક. ભગવન્‌! તે એમ જ છે (૨).
[૧૨/૯૭૪] ભગવન્‌! મિથ્યાદૃષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે? ગૌતમ! જેમ કોઈ કૂદક કૂદતો૦ બાકી પૂર્વવત્‌ યાવત્‌ વૈમાનિક.

Linked texts (1)