Viyahapannatti 1434
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1434
- Language
- Gujarati
1434
વિવેચન :–૯૯૫
સમાય - સમકાળે, - X - પટ્ઠવિંસુ - પહેલી વખત વેદવાનો આરંભ કરનારા. સમકાળે નિટ્ઠવિંસુ - નીષ્ઠાએ લઈ જનાર, (અંત કરનારા). - X - વિસમ - જેમ વિષમ થાય, વિષમપણે [ભિન્નકાળે] - X - સમાઉય - ઉદયની અપેક્ષાએ સમકાળે આયુના ઉદયવાળા. સમોવવન્નગ - વિવક્ષિત આયુના ક્ષયમાં સમકાળે જ ભવાંતરમાં ઉત્પન્ન થનારા એવા તે૦ - X -
[શંકા] આ ચૌભંગી આયુકર્માપેક્ષાએ ઘટી શકે, પાપકર્મ વેદનથી ન ઘટી શકે. કેમકે (પાપકર્મ) આયુકર્માપેક્ષાએ આરંભ કે અંત ન પામે. - - - એવું નથી. અહીં ભવ અપેક્ષાએ કર્મનો ઉદય અને ક્ષય ઈષ્ટ છે. તેથી સમાનાયુ સમોત્પન્નક પાપકર્મને સમકાળે વેદવાનો આરંભ અને સમકાળે અંત કરે. ઈત્યાદિ ભંગો કહ્યા. - X - X - [સૂત્રાર્થ મુજબ જાણવા. વૃત્તિમાં કિંચિત્ જ વિશેષ છે.]
અહીં વૃત્તિકારશ્રી વૃદ્ધોક્તા બે ગાથા જણાવે છે. - X - X - X –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit