Pramāṇa · Search · About · API

Viyahapannatti 1453

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1453

Language
Gujarati

1453

‘ભગવતી’ સૂત્ર-૧૦૦૮ :– [૩૧/–/૬/૧૦૦૮]
ભગવન્‌! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? ઔઘિક કૃષ્ણલેશ્યી ઉદ્દેશા મુજબ સંપૂર્ણ જાણવું. ચારે યુગ્મોમાં કહેવું. યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી કૃષ્ણલેશ્યી ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? પૂર્વવત્‌. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)