Pramāṇa · Search · About · API

Viyahapannatti 1452

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1452

Language
Gujarati

1452

‘ભગવતી’ સૂત્ર-૧૦૦૭ :– [૩૧/–/૫/૧૦૦૭]
ભગવન્‌! ક્ષુદ્રકૃતયુગ્મ ભવસિદ્ધિક નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? - X - ઔઘિક ગમક મુજબ સંપૂર્ણ કહેવું. યાવત્‌ પરપ્રયોગ થી ન ઉપજે. રત્નપ્રભા પૃથ્વી ભવસિદ્ધિક ક્ષુદ્ર કૃતયુગ્મ નૈરયિક૦? સંપૂર્ણ પૂર્વવત્‌. એ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. એ પ્રમાણે - X - ક્ષુદ્ર ત્ર્યોજ યાવત્‌ કલ્યોજ સુધી જાણવું. - X - પરિમાણ પૂર્વ કથિત ઉદ્દેશક-૧-મુજબ જાણવા.

Linked texts (1)